Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: કંડલા પોર્ટ પરથી ભારતની સૌથી મોટી LNG ટેન્ક્સ રવાના

Gandhidham, Kutch | Apr 20, 2026
દીનદયાળ પોર્ટ પરથી ભારતની સૌથી મોટી ક્રાયોજેનિક LNG ટેન્ક્સના જથ્થાને સમુદ્ર માર્ગે બહામાસ મોકલવામાં આવ્યો છે. ઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નિર્મિત આ ટેન્ક્સ ભારતની ઇજનેરી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બહામાસના મિની LNG ટર્મિનલ પ્રોજેક્ટ માટે મોકલવામાં આવેલો આ હાઇ-વેલ્યુ કાર્ગો 'મેક ઇન ઇન્ડિયા' માટે મોટો માઈલસ્ટોન સાબિત થશે. કંડલા પોર્ટ પ્રશાસને અત્યાધુનિક સુવિધાઓ દ્વારા આ વિશાળકાય ટેન્ક્સનું શિપમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.