Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: સુંદરપુરી વિસ્તારમાં પરવાનગી વિના નવો રોડ ખોદનાર સામે ગાંધીધામ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી

Gandhidham, Kutch | Jun 26, 2026
ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં તાજેતરમાં જ મનપા દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો હતો.જોકે, કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે પરવાનગી લીધા વિના આ નવા રોડનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનું તંત્રના ધ્યાને આવતા આ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા નિયમોનો ભંગ કરીને જાહેર માર્ગને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.જેને પગલે મનપાએ જવાબદારો સામે કડક વલણ અપનાવી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે.
ગાંધીધામ: સુંદરપુરી વિસ્તારમાં પરવાનગી વિના નવો રોડ ખોદનાર સામે ગાંધીધામ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી - Gandhidham News