Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલમાં સગા ભાણિયા સાથે પત્નીના અફેરની શંકામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી ઘાતકી હત્યા,આરોપી પતિની ધરપકડ

Halol, Panch Mahals | Jun 9, 2026
હાલોલમાં સગા ભાણિયા સાથે પોતાની પત્નીના પ્રેમ સંબંધને લઈને પતિએ પત્નીના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.