મોરવા હડફ પોલીસની ટીમે તા.29 જુલાઈ બુધવારના રોજ માતરીયા ગામે કોઠાર ફળિયા ખાતે રહેતી જીતાબેન બારીયાના ઘરેથી વિદેશી દારૂના ક્વાટર નંગ 4 જેની કિંમત 540 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન જીતાબેન બારિયા ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે