Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

અંજાર: અંજાર પોલીસની મોટી સફળતા: અપહરણ,ખૂનની કોશિશ અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગણતરીના દિવસોમાં ઝડપાયા

Anjar, Kutch | Jun 25, 2026
અંજાર પોલીસે બાગેશ્રીનગર-01 (ઓમનગર) વિસ્તારમાં બનેલા ગંભીર અપહરણ, ખૂની કોશિશ અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સતત કોમ્બિંગ ઓપરેશનના આધારે ચાર આરોપીઓ કાનજી ઉર્ફે કાનો વેલાભાઈ બઢીયા,વિજયસિંહ હનુભા ઝાલા,પ્રવિણ ઉર્ફે લાલો ધનજીભાઈ પ્રજાપતિ અને પૃથ્વિરાજસિંહ ઉર્ફે સોનુ મનુભાઈ પુરબીયાને ઝડપી પાડયા છે.
અંજાર: અંજાર પોલીસની મોટી સફળતા: અપહરણ,ખૂનની કોશિશ અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગણતરીના દિવસોમાં ઝડપાયા - Anjar News