Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ચોરાસી: વરાછા વિસ્તારમાં સાસરીયા પક્ષ દ્વારા પંડિતાને વારંવાર દહેજના તૂણા મારતા પનીતાએ ઘરમાં ગળેફાંસો ખાઈ લેતા બે આરોપીની ધરપકડ.

Chorasi, Surat | Mar 2, 2026
વારંવાર દહેજની માંગણીના ત્રાસ થી કંટાળી પરણીતાનો આપઘાત વરાછા વિસ્તારમાં જવાહર નગર સોસાયટીમાં રહેતી પરણિતાનો આપઘાત પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરણિતા એ જીવન ટૂંકાવ્યું પરણિતાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા વારંવાર દહેજની માંગણી કરી મેણાં ટોણા મારતા હોવાના આક્ષેપ પરણિતાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો પરણિતા ને તેના પતિ અને સાસરિયાંઓ દ્વારા ત્રાક આપવામાં આવતો હોવાથી આ ગંભીર પગલું ભર્યું હોવાના આક્ષેપ .

MORE NEWS