Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
चोरी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
पटना
lokvishwasnews16
Surat. શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં રિકન્સ્ટ્રક્શન ₹10 હજારના પગાર વિવાદમાં આગ લગાડ્યાની કબૂલાત.!
Udhna, Surat
| Sep 21, 2026
MORE NEWS
સુરત.શ્યામ સંગીની ટેક્સટાઇલ્સ માર્કેટ આગ કેસમાં રિકન્સ્ટ્રક્શન સારોલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિનોદ સાવલેને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું આગ લગાવવાથી માર્કેટમાં પ્રવેશ સુધીની ઘટનાનું પંચનામું કરાયું ₹10 હજારના પગારના વિવાદમાં આગ લગાડ્યાની પોલીસ સમક્ષ કબૂલાત..#surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat | Sep 21, 2026
સુરતના વેસુ વિસ્તારમાં Blinkitના ઓર્ડરમાં આવેલી બ્રેડમાં ફૂગ મળી હોવાનો મામલો સામે આવ્યો છે. પેકેટ ખોલતાં જ સડેલી બ્રેડ જોવા મળતા ગ્રાહક Blinkit સ્ટોર પર પહોંચ્યો અને હોબાળો કર્યો. એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં બ્રેડની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા. 🍞⚠️ #Surat #Vesu #Blinkit #SuratNews #BreakingNews
Udhna, Surat | Sep 21, 2026
Surat. કાર રેન્ટ પર ન આપતાં વેપારી પર જીવલેણ હુમલો, કાર સળગાવી જાનથી મારી નાખવાની ધમકી. સુરતના મોટા વરાછામાં વેપારી યુવક પર હુમલો ઉત્રાણમાં મિત્રની ₹2 લાખની કિયા સોનેટ કાર સળગાવાઈ દીપ ડોબરીયા સહિત ત્રણ શખ્સો સામે ગુનો કાર સળગાવ્યા બાદ વેપારીને WhatsApp કોલ કરી ધમકીનો આક્ષેપ ઉત્રાણ પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી.? #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Sep 21, 2026
સુરત ઓલપાડમાં ધરણાં: દિહેણ મોત કેસમાં ઓડિયો ક્લિપ સામે આવતા કોળી સમાજની રેલી.! #surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat | Sep 21, 2026
Surat. શ્યામ સંગીની માર્કેટ આગ મામલે આરોપી ઝડપાયો ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી વિનોદ સાવલેને ઝડપી પાડ્યો સારોલી પોલીસ સાથેની કાર્યવાહીમાં મળી મોટી સફળતા #surat #police #explorepage✨ #suratnews
Udhna, Surat | Sep 21, 2026
સુરત રાંદેર પોલીસની સફળ કામગીરી: ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતો યુવક ઝડપાયો* સુરત: રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી. પંડ્યા અને સેકન્ડ પીઆઈ જોગ રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ શાભા અને ભરત કનુ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે તાડવાડી વિસ્તારમાં આવેલા ICICI બેન્કના ATMમાં એક યુવક મહિલા સહિતના ગ્રાહકોની નજર ચૂકવીને ATM કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી છેતરપિંડી કરે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપી અજય ઉર્ફે પેલું દયાશંકર યાદવને રંગેહાથ દબોચી લીધો હતો. આરોપીને ઝડપી પાડી રાંદેર પોલીસે મહત્વની સફળતા મેળવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Sep 21, 2026
ચોમાસાનું પાણી જમીનમાં ઉતરતાં વધુ નુકસાનની ભીતિ: સુરતના ₹11 કરોડના રોડમાં મોટી તિરાડો! સુરતના પાલનપુર વિસ્તારમાં ગૌરવ પથને જોડતો અંદાજે **₹11 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો 800 મીટરનો RCC રોડ** માત્ર બે વર્ષમાં જ ઠેર-ઠેરથી ફાટ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. રોડ હાલ **Defect Liability Period (DLP)** હેઠળ હોવા છતાં રસ્તા પર મોટી તિરાડો જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તિરાડોમાંથી ચોમાસાનું પાણી જમીન સુધી ઉતરી રહ્યું છે, જેના કારણે રોડ વધુ બેસી જવાની અથવા નુકસાન થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર **ઉષા પટેલે પાલિકા કમિશનરને લેખિત ફરિયાદ** કરી તાત્કાલિક તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. રોડની ગુણવત્તા અને સમારકામ અંગે અંતિમ હકીકત તપાસ બાદ સ્પષ્ટ થશે. #surat #suratnews #palanpur #suratmunicipalcorporation #smc roadconstruction
Udhna, Surat | Sep 21, 2026
સુરતઃ રાહુલ ગાંધીના PM મોદીની નકલ કરવાના મુદ્દે BJP સાંસદ મુકેશ દલાલનું આકરું નિવેદન મુકેશ દલાલે રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કહ્યું કે, મહિલાઓની નકલ કરીને તેમણે દેશની માતાઓનું અપમાન કર્યું છે. તેમણે રાહુલ ગાંધીના સંસ્કાર અને શિસ્ત પર પણ સવાલો ઉઠાવ્યા અને તેમને ‘જોકર’ કહીને આકરી ટીકા કરી. #Surat #MukeshDalal #RahulGandhi #BJP #Congress GujaratNews SuratNews PoliticalNews
Udhna, Surat | Sep 21, 2026