Public App Logo
ગુજરાત ગેસના CNGના ભાવમાં મોટો વધારો! ગુજરાત ગેસે CNGના ભાવમાં ₹3.75નો વધારો કર્યો અગાઉ ₹85 પ્રતિ કિલો હતો ભાવ, હવે ₹88.76 થયો આજથી ગુજરાત ગેસ CNGનો નવો ભાવ ₹88.76 પ્રતિ કિલો અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં વધારો કર્યો #GujaratGas #cngprice #cng #fuelprice - Ahmadabad City News