ગોધરા: ગોધરાના મુસ્લિમ નવયુવાનોની આગેવાનીમાં રક્તદાન કેમ્પ યોજાયો, 66 જેટલા લોકોએ કર્યું રક્તદાન
ગોધરાના મુસ્લિમ નવયુવાનોની આગેવાનીમાં રક્તદાન કેમ્પ યોજાયો, 66 જેટલા લોકોએ કર્યું રક્તદાન,ગોધરા શહેરમાં માનવસેવાના ઉમદા હેતુ સાથે મુસ્લિમ નવયુવાનોની આગેવાનીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સહારા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોધરા, ગુજરાત મેડિકલ સ્ટોર્સ તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન અત્યાર સુધીમાં 66 જેટલા લોકોએ