અંજાર: પોલીસ સ્ટેશન ખાતે શ્રી જોગી પારાધી યુવા વિકાસ ટ્રસ્ટ અંજાર દ્વારા પીઆઇનું સન્માન
Anjar, Kutch | Apr 4, 2026 આજરોજ શ્રી જોગી પારાધી યુવા વિકાસ ટ્રસ્ટ અંજાર દ્વારા પીઆઇ અજયસિંહ ગોહિલનું તેમની સરાહનીય કામગીરી બદલ શ્રી જોગી પારાધી યુવા વિકાસ ટ્રસ્ટ અંજાર દ્વારા તેમનું હૃદય પૂર્વક સન્માન કરી તેમની સુંદર કામગીરીને બીરદવામાં આવી હતી આ તકે યુવા પ્રમુખ દિનેશભાઈ લક્ષ્મણભાઈ જોગી, ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પીઆઇને મોમેન્ટો અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.