Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: ખંભાત પંથકમાં કમોસમી વરસાદથી ભરઉનાળે ચોમાસા જેવો માહોલ,પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોના જીવ અધ્ધર

Khambhat, Anand | Apr 3, 2026
ખંભાતના ભાલ પંથક તરીકે ઓળખાતા દહેડા, સોખડા, ગોલાણા, ગુડેલ અને નગરા જેવા ગામોમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો હતો. તેજ પવન સાથે આવેલા આ વરસાદને કારણે ખેતરોમાં ઉભેલા અને લણણી કરેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ખુલ્લામાં પડેલા અનાજને બચાવવા માટે ખેડૂતો દોડતા થયા છે.અનેક જગ્યાએ વાહનો અને ગોડાઉનોમાં રહેલા પાકને બચાવવા તાડપત્રી ઢાંકવાની ફરજ પડી છે.