Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: પ્રોહીબિશનના ગુનાના આરોપીના ગે.કા. વિજ કનેકશન હોઈ જી.ઈ.બી.ને સાથે રાખી શિક્ષાત્મક કાર્યવાહી કરતી દુધઈ પોલીસ

Anjar, Kutch | May 30, 2026
અસામાજિક અને પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા દુધઈ પીઆઇ એન.બી.ડોડીયા અને સ્ટાફે PGVCLની ટીમને સાથે રાખી સંયુક્ત ઓપરેશન પાર પાડયું હતું.પોલીસે વરસામેડી સીમમાં વાડામાં રહેતા અને દારૂના ગુનાના આરોપી પ્રભુ છગનભાઈ ડોડીયા, રમેશ છગનભાઈ ડોડીયા અને યતીન પ્રભુભાઈ ડોડીયાના મકાનોમાં તપાસમાં આ ત્રણેય શખ્સો ગેરકાયદેસર વીજજોડાણ મેળવીને વીજળીનો વપરાશકરતા ઝડપાયા જેથી pgvcl ટીમે જોડાણો કાપી,વીજ સાધનો જપ્ત કરી જી.ઈ.બી. મારફતે કુલ 73,400.48નો દંડ વસૂલાયો