ધંધુકા: સમસ્ત ધંધુકા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા.
*સમસ્ત ધંધુકા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા* ધંધુકામાં એકતા, સમાનતા અને સમર્પણનો સંદેશ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં સમસ્ત ધંધુકા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. ધંધુકા શહેર તથા ધંધુકા તાલુકામાંથી મુસ્લિમ સમાજના લોકોએ તિરંગા યાત્રામાં જોડાયા હતા. યાત્રાનો પ્રારંભ આજરોજ બપોરના ત્રણ વાગ્યે જુમ્મા મસ્જિદ ખાતેથી કરવામાં આવ્યો હતો, જાગનાથ દરવાજા બિરલા ચાર રસ્તા બસ સ્ટેન્ડ મોટા ચાર રસ્તા થઈને ખિસ્તી