અંજાર: વરસામેડીમા ગળાફાંસો ખાઈ યુવાને જીવાદોરી ટૂંકાવી
Anjar, Kutch | Apr 5, 2026 વરસામેડીમાં સામજીગ઼ નામના યુવાને પોતાનાં ઘરે કોઈ કારણોસર ઘરે ગળે ફાંસો ખાવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેમને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે ભુજ લઈ જવાયો હતો. અહીં તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. પોલીસે અકસ્માત નોંધના આધારે બનાવ પાછળનુ કારણ જાણવા માટે વધુ તપાસ આરંભી છે.