Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: કિડાણ વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા ;ચૂંટણીની ભાગદોડ વચ્ચે આ ઘટનાએ પોલીસને દોડતી કરી

Gandhidham, Kutch | Apr 26, 2026
કિડાણા ગામના જયનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના મનદુઃખે ભયાનક વળાંક લીધો હતો. મળતી માહિતી મુજબ ઘરેલુ વિવાદ દરમિયાન પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે માથાના ભાગે હુમલો કરી દીધો હતો, જેના કારણે પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપી પતિને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજિયાની ટીમ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.