સુરત | JG નવરાત્રી સામે પોલીસની લાલ આંખ
પુણા કેનાલ રોડ પર યોજાતી ચર્ચિત JG નવરાત્રી સામે સારોલી પોલીસની કાર્યવાહી
જરૂરી પરવાનગી વિના નવરાત્રી મહોત્સવ યોજાતો હોવાની બાબત સામે આવી
પ્રિમાઇસિસ લાઇસન્સ, પોલીસ પરવાનગી અને ફાયર એનઓસી ન હોવાનો ઉલ્લેખ
સારોલી પોલીસે આયોજકોને કડક નોટિસ ફટકારી
આયોજન તાત્કાલિક બંધ કરવાનો પોલીસનો આદેશ
વારંવાર સૂચના આપવા છતાં જરૂરી દસ્તાવેજો રજૂ ન કર્યાનું પોલીસનું નિવેદન
ખેલૈયાઓની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસનું કડક વલણ
આયોજક શક્તિ જીલુભાઈ ગોહિલ સહિત અન્ય આગેવાનોને નોટિસ
મંજૂરી વિના આયોજન ચાલુ રાખવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી
ફાયર સેફ્ટી અને જરૂરી લાઇસન્સ વગરના આયોજન સામે સારોલી પોલીસ એક્શનમાં
#krantisamaynews #krantisamay
#surat #navratri
Udhna, Surat | Oct 15, 2026