Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડામાં મોડી રાત્રે બે ઇંચથી વધુ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

જાંબુઘોડા પંથકમાં શનિવાર,4 જુલાઈની રાત્રિના પ્રારંભે જ વરસાદી માહોલ જામ્યો હતો. રાત દરમિયાન અહીં 58 મી.મી.વરસાદ નોંધાયો છે, જેના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ જાંબુઘોડામાં સીઝનનો કુલ વરસાદ 8 ઇંચને પાર પહોંચી ગયો છે.

MORE NEWS