Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: શિણાય કેનાલમાં બની હૃદયદ્રાવક દુર્ઘટના; કેનાલમાં ડૂબી જવાથી પિતા અને પુત્રના મોત

Gandhidham, Kutch | Apr 24, 2026
શિણાય નજીક આવેલા કેનાલમાં 22 વર્ષીય પુત્ર અને 43 વર્ષીય પિતાનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે.મળતી માહિતી મુજબ ગણેશભાઈ બજારિયા કેનાલમાં પગ લપસતા પાણીમાં વહેતા થયા,પુત્રને બચાવવા માટે પિતા અલ્પેશભાઈ પાણીમાં કૂદી પડયા,બંને પ્રબળ પ્રવાહમાં સપડાયા,ઘટનાની જાણ થતાં પોલીસ,ફાયર બ્રિગેડ તથા ડોલ્ફિન અન્ડરવોટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન કર્યું,ડોલ્ફિન અન્ડરવોટરની ટીમના યસ પંચોલી અને અતુલભાઇ વાઘમશી દ્વારા બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા