Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અધ્યક્ષ ધ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવાને લઈને પરાગ પંડ્યાએ માહિતી આપી હતી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ધ્વારા વિવાદાસ્પદ નિવેદન એ સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન છે.ત્યારે આ અંગે ગુરુવારે પંચમહાલ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પંચમહાલ ભાજપના સંયોજક ડો.યોગેશ પંડ્યા ધ્વારા એક પ્રેસ કોન્ફરન્સ વિસ્તૃત માહિતી આપી હતી.

MORE NEWS