અંજાર: વરસામેડીમાં મહિલા પર ફાયરિંગ કરવાનો પ્રયાસ : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Anjar, Kutch | Jun 23, 2026 અંજારના વરસામેડી ગામે આવેલા બાગેશ્રીનગરમાં સોસાયટીના સીસીટીવી કેમેરા અને જૂની ફરિયાદોનું મનદુઃખ રાખીને એક પરિવાર પર હિંસક હુમલો કરાયો છે.અંજાર પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.