દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા ૧૩૩ માં આમ આદમી પાર્ટીની બૂથ સંકલન પ્રશિક્ષણ બેઠક યોજાઈ
દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા ૧૩૩ માંથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગરબાડા ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર બૂથ સંકલનની પ્રથમ પ્રશિક્ષણ મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનને બૂથ સ્તરે વધુ મજબૂત કરવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં આગામી સમયની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.દાહોદ જિલ્લા દ્વારા સંગઠનને બૂથ સ્તરે મજબૂત કરવાના અગત્યના પગલાં રૂપે, ૧૩૩-ગરબાડા વિધાનસભાની બૂથ સંકલન અંગેની પ્રથમ પ્રશિક્ષણ બેઠક આપ કાર્યાલય ખાતે યોજાઈ ગઈ. આ પ્રશિક્ષણ બેઠકમાં પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો, બૂથ પ્રભારીઓ અને ઉત્સાહી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન કાર્યકર્તાઓને સંગઠનને મૂળથી મજબૂત કરવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં બૂથ સ્તરે કેવી રીતે કામ કરવું, લોકપ્રશ્નોને વાચા આપવી, આગામી ચ�
Dohad, Dahod | Sep 9, 2026