Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
चोरी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
aapnudahod
દાહોદ ગોધરા રોડ પર વિનાયક ગ્રુપ મંડળના ગણેશોત્સવમાં DYSP જગદીશ ભંડારી સાહેબે આરતી ઉતારી આશીર્વાદ લીધા
Dohad, Dahod
| Sep 20, 2026
MORE NEWS
🚩 હિન્દુ રાષ્ટ્રના યાદવ નવયુવક સમાજ સેવા મંડળ 🚩 #YadavSamaj #YuvaShakti #SamajSeva #YadavYouth #HinduRashtra
Dohad, Dahod | Sep 20, 2026
🏡 Apne Sapno Ki Neev Rakhein! Ek premium 5,000 sq. ft. ka khali plot, jo aapke aane wale kal ka perfect address ban sakta hai. Behtareen location aur ek shandar investment opportunity! 🌟 #RealEstate #PropertyInvestment #PremiumPlot #DreamHome #PlotForSale
Dohad, Dahod | Sep 20, 2026
સંજેલી:- ડમપિંગ સાઈડ પર અસહ્ય કચરાના ઢગલાનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ. યુવકનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ.તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા News Source:- @bindiaa.in #media #news #sanjeli #development #gujarat
Dohad, Dahod | Sep 20, 2026
52 ગજની ધજા લઈને સંજેલીથી ખેડબ્રહ્મા સુધી પગપાળા યાત્રા સંજેલી પત્રકાર ટીમની અનોખી ભક્તિ#dahodlive #sanjeli #fatepura #singvad #dahoddistrict
Dohad, Dahod | Sep 20, 2026
દાહોદ જિલ્લામાં 12 નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની માન્યતા રદ બિલ્ડિંગ-મેદાનથી લઈને પાંખી હાજરી અને પ્રાથમિક-ભૌતિક સુવિધાઓનો અભાવ આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં માધ્યમિક શિક્ષણની ગુણવત્તા અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નિર્ધારિત માપદંડો, નિયમો અને શૈક્ષણિક ધોરણોમાં ખરા ઊતરી ન શકતી જિલ્લાની 12 નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ સામે તંત્ર દ્વારા માન્યતા રદ કરવાની કડક કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગ હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન 12 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ગંભીર ત્રુટીઓ બહાર આવી હતી. તપાસમાં વિદ્યાર્થીઓની નહિવત્ અથવા પાંખી હાજરી, બોર્ડની પરીક્ષાઓમાં સતત નિરાશાજનક અને નબળું પરિણામ, તેમજ યોગ્ય બિલ્ડિંગ અને રમતગમતના મેદાન જેવી પ્રાથમિક ભૌતિક સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. સાથે જ કેટલીક શાળાઓમાં શિક્ષણ બોર્ડની જોગવાઈઓ તેમજ વહીવટી પરિપત્રોના પાલનમ
Dohad, Dahod | Sep 20, 2026
દાહોદ જિલ્લામાં માછણ ડેમ 100 ટકા ભરાયો ઉપરવાસમાં સારા વરસાદને પગલે માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાણીની આવક વધતા માછણ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 100 ટકા સુધી ભરાઈ ગયો છે. મળતી માહિતી મુજબ માછણ ડેમની મહત્તમ જળસપાટી 277.65 મીટર છે અને હાલમાં ડેમની જળસપાટી પણ 277.65 મીટર સુધી પહોંચી ગઈ છે. વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતાં જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમ 100 ટકા ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડેમમાં સંગ્રહિત પાણી સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Dohad, Dahod | Sep 20, 2026
Dohad, Dahod | Sep 20, 2026
ફતેપુરા મંડળીના ચેરમેન અશ્વિન પારગી ભ્રષ્ટાચાર કેસમાં પદભ્રષ્ટ:ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ સામે ACB માં ગુનો નોંધાયા બાદ કાર્યવાહી દાહોદ જિલ્લાના ફતેપુરા મોટાકદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર મામલે દાહોદ જિલ્લા રજિસ્ટ્રારે લાલ આંખ કરી છે. ACB માં ગંભીર ગુનો નોંધાયા બાદ તાત્કાલિક આદેશ જારી કરીને ચેરમેન અશ્વિન પારગીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે તથા શંકાસ્પદ કામગીરીને પગલે સમગ્ર સંચાલક મંડળને ડિસક્વોલિફાઇડ કરવાનો આદેશ કરાયો છે. અશ્વિન પારગી ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને ફતેપુરાના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. તેમની સામે ACB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ વાવડીપૂર્વના અરજદાર કલ્પેશ પારગીએ રજૂઆત કરી હતી. જિલ્લા રજિસ્ટ્રારે મંડળી તંત્ર પાસે ખુલાસો માંગ્યા બાદ રાજકીય વગ ધરાવતા નેતા સામે આ આકરું પગલું ભરવામાં આવ્યું છે. મંડળીના સંચાલન પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૫ પછીથી અત્�
Dohad, Dahod | Sep 20, 2026