Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: રાપરમાં જિલ્લા ટ્રાફિક પોલીસની લાલ આંખ: 55 વાહનો સામે કડક કાર્યવાહી, ₹23,700નો દંડ વસૂલાયો

Rapar, Kutch | Apr 4, 2026
રાપર શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન કુલ 55 વાહનો સામે કેસ નોંધી ₹23,700નો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે.