અમદાવાદના હેલ્મેટ ક્રોસ રોડ નજીક બળીને ખાખ થયેલી કાર જોવા મળી હતી. કારમાં ક્યારે અને કયા કારણોસર આગ લાગી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.
(Burnt Car, Helmet Cross Road, Amdavad, Fire Incident, City Update)
#HelmetCrossRoad #Amdavad #BurntCar #FireIncident #CityUpdate