Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ઉમરપાડા: બોલાવ ગામ પાસે બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો.

Umarpada, Surat | Dec 2, 2025
ઓલપાડ-કીમ સ્ટેટ હાઇવે પર બોલાવ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિદ્યાદીપ યુનિવર્સિટીની બે મહિલા પ્રોફેસરને એક બેફામ બાઇક ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે બંને પ્રોફેસર રોડ પર પટકાયા હતા અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.