Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 20 હજાર ટન LPG લઈને SYMI જહાજ કંડલા પહોંચ્યું

Gandhidham, Kutch | May 17, 2026
દેશની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે એમ.વી. SYMI જહાજે દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) કંડલા ખાતે આવેલ ઓઇલ જેટ્ટી-1 પર સફળતાપૂર્વક બર્થિંગ કર્યું હતું.જહાજ દ્વારા અંદાજિત 20,000 મેટ્રિક ટન LPG નો જથ્થો લાવવામાં આવ્યો હતો, જે દેશની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દેશની ઊર્જા જીવનરેખાને સશક્ત બનાવવા અને આયાત-નિકાસ પ્રવૃત્તિઓને ગતિ આપવા સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યુ છે.