શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કરવાના મુદ્દે બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્કૂલમાં પહોંચ્યા, ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા અને રાષ્ટ્રગીત ગાયું. વિરોધ દરમિયાન સ્કૂલ તરફથી કોઈ શિક્ષક કે અધિકારી હાજર નહોતા.
(Anand Niketan School, Shilaj, Bajrang Dal, National Anthem, Protest)
#AnandNiketanSchool #Shilaj #BajrangDal #NationalAnthem #Protest