કાલોલ: કાલોલમાં ભાજપ યુવા મોરચા દ્વારા વંદે માતરમ્ ના અપમાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું
15મી ઓગસ્ટના પવિત્ર દિવસે કોંગ્રેસ આગેવાનો અધ્યક્ષમલ્લિકાર્જુનખડગે અને સોનિયાગાંધી દ્વારા‘વંદે માતરમ્’ના અપમાનના વિરોધમાં આજે કાલોલ ખાતે રેલી અને કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો.રાષ્ટ્રગીત અને રાષ્ટ્રભક્તિના પ્રતીક ‘વંદે માતરમ્’નું અપમાન દેશભક્ત ભારતીયો ક્યારેય સહન નહીં કરે.આ વિરોધ દ્વારા રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો. યુવા મોરચાના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, મારુતસિંહ,ઉપપ્રમુખ હર્ષ પટેલ,કિપાલ