Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાતના હૈદરપુરાના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

Khambhat, Anand | Jun 19, 2026
મૃતક હરીશભાઈ લખનભાઈ ડાભી (દેવીપૂજક), જે ગોલાણાના હૈદરપુરા વાલ્મિક વાસમાં રહે છે.તેણે ગત તા. 18/6/2026 ના રોજ બપોરના સમયે પોતાના ખેતરમાં ઝેરી દવા સેલ્ફોસ પી લીધી હતી.​જાણ થતા યુવકને સૌ પ્રથમ તેમને કાર્ડિયાકેર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે કરમસદ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન યુવકનું અવસાન થયું હોવાની માહિતી મળી છે. ​આ મામલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.