Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: ટાઉનહોલ ખાતે અંજાર અને દુધઈ પોલીસ દ્વારા લોકજાગૃતીના હેતુથી બેન્કના અધિકારીઓ સાથે લોન મેળાનુ આયોજન કરાયું

Anjar, Kutch | Apr 10, 2026
સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરીયાત લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કીંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની અધ્યક્ષામાં અંજાર મધ્યે ટાઉન હોલ ખાતે લોન મેળાનુ આયોજન કરાયું જેમાં અંજાર પીઆઇ એચ.એ.જાડેજા તથા દુધઈ પીઆઈ એન.બી.ડોડીયાએ અંજાર માંથી એસ.બી.આઈ બેન્ક તથા એચ.ડી.એફ.સી. બેન્ક તથા એક્સિસ બેન્ક જેવી અલગ અલગ બેન્કઓના અધિકારી તેમજ નગરપાલીકાના કર્મચારીઓને આમંત્રણ આપી લોન મેળાનુ આયોજન ક૨વામાં આવ્યુ હતુ.