ઘોઘા: ઘોઘામાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક શખ્સને ઘોઘા પોલીસે ઝડપી પાડ્યો
ઘોઘામાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક શખ્સને ઘોઘા પોલીસે ઝડપી પાડ્યો ભાવનગર જિલ્લાના ઘોઘામાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમી રમાડતા એક શખ્સને ઘોઘા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘોઘા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જૂની પોસ્ટ ઓફિસ પાસે વરલી મટકાનો જુગાર રમી રમાડતા હોવાની માહિતી મળતાં પોલીસે સ્થળ પર તપાસ કરી હતી.તે દરમિયાન પોલીસે આરોપી સબીરભાઈ હુસેનભાઇ શેખ નામના વ્યક્તિ પાસેથી રોકડ રકમ, જુગારની ચિઠ્ઠીઓ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.