Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

માળીયા: રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના નવલખી માલગોદામનો 6.6 કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરાશે

Maliya, Morbi | Apr 10, 2025
પશ્ચિમ રેલવેનો રાજકોટ ડિવિઝન હંમેશા તેના માનનીય ગ્રાહકોને વધુ સારી રેલ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ રહે છે. આ ક્રમમાં, રાજકોટ ડિવિઝન હેઠળના માળીયા મીયાણા તાલુકાના નવલખી ખાતે સ્થિત કુલ 8 ગુડ્સ શેડનો પુનઃવિકાસ માટે રેલવે વિભાગ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં 6.6 કરોડના ખર્ચે નવલખી માલગોદમોનો પુનઃ વિકાસ કરવામાં આવશે...

MORE NEWS