Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

માળીયા: માળીયા મિયાણાના મોટી બરાર ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો, 4.21 લાખનો મુદ્દામાલ જપ્ત

Maliya, Morbi | Apr 6, 2025
માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોટી બરાર ગામના પાણીના ટાંકા પાસેથી જીજે - 36 - એએફ - 6285 નંબરની ઇકો કાર રોકી તલાશી લેતા કાર ચાલક આરોપી વિક્રમ જેસંગભાઈ મિયાત્રા રહે.મોટા દહીંસરા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 16,740 તેમજ એક મોબાઈલ કિંમત રૂ.5000 તેમજ 4 લાખની ઇકો કાર મળી કુલ રૂ. 4,21,740નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.