Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

માળીયા: માળિયા મિયાણા તાલુકામાં રણવિસ્તારમાં અગરિયાઓને થયેલા નુકસાનનું વળતર આપવા માંગ કરાઇ

Maliya, Morbi | Apr 7, 2025
માળિયા (મિયાણા)તાલુકાના રણવિસ્તારોમાં મોરબી મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવાથી મીઠાના અગરોમાં પાણી ઘુસી જવાથી નુકસાન થયું છે. ત્યારે આ નુકસાનનો સર્વે કરી અગરિયાઓને નુકસાનનું વળતર આપવાની માંગ સાથે અગરિયા હિતરક્ષક મંચ દ્વારા માળીયા (મી.) મામલતદાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.