Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

માળીયા: માળિયા શહેર નજીક હાઇવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતેથી કારમાંથી રૂ.૨.૬૯ લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

Maliya, Morbi | Apr 5, 2025
માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ તરફથી આવતી ક્રિયા સેલટોસ કાર રજી નં. GJ-39.CH-5430 ને રોકી તલાસી લેતા તેમાંથી ૪૨૦ નંગ વિદેશી દારૂની બોટલ જેની કિ. રૂ. ૨,૬૯,૨૨૦/- સાથે મહેશભાઇ દેવાભાઈ ખીટ અને બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીટને પકડી લીધા છે. આ ઉપરાંત દારૂનો જથ્થો આપનાર દેવા નામના શખ્સનું નામ ખુલતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.