સોજીત્રા: હાઇવે રસ્તા ઉપર ગરનાળાની કામગીરી દરમિયાન ઓવરલોડ આઇસર લઈને જતાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
Sojitra, Anand | Nov 30, 2025 સોજીત્રામાં હાઇવે રસ્તા ઉપર નહેર ઉપર ગરનાળાની કામગીરી ચાલી રહી છે જેને લઇને ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો છે. ત્યારે એક આઇસર ચાલક ઓવરલોડ ભરીને જતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.