Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: નગરા ગામે પ. પૂ. જગદગુરુ કણીરામબાપુની ભવ્ય પધરામણી, માલધારી સમાજમાં અનેરો ઉત્સાહ

Khambhat, Anand | May 7, 2026
નગરા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા એક અત્યંત શ્રદ્ધાપૂર્વક અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વડવાળા મંદિર, દૂધરેજધામના મહંત અને અનંતશ્રી વિભૂષિત પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર કણીરામબાપુ (જગદગુરુ) ની નગરા ગામે પ્રથમ પાવન પધરામણી થતા સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.વેરાઈ માતાજીના મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા નગરાના રબારીવાસ સુધી પહોંચી હતી. સુશોભિત બગીમાં બિરાજમાન બાપુનું ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું