ગાંધીધામ: શહેરમાં માર્ગો પર ગંદકી ફેલાવવાના મામલે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી
ગાંધીધામ શહેરમાં માર્ગો પર ગંદકી ફેલાવવાના મામલે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી,મનપા અધિકારીઓ દ્વારા ચામુંડા હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરી રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં જાહેર માર્ગો પર ગંદકી ન ફેલાવવા અને સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.