અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી જુહાપુરાના રઝીક ઉર્ફે રાજુ કુરેશીને હથિયારો સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી દેશી તમંચો, 5 જીવતા કારતૂસ અને 5 તલવારો મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આ હથિયારો મહંમદ અયુબ ઉર્ફે મુલ્લા શેખ પાસેથી મેળવ્યા હોવાનું સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(Ahmedabad Crime Branch, Juhapura, Illegal Weapons, Police Action, Crime Update)
#Ahmedabad #CrimeBranch #Juhapura #PoliceAction #CrimeNews