લાલ દરવાજા ખાતે આવેલા બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા નિવૃત્ત વૃદ્ધનો ₹1.25 લાખનો iPhone ચોરાયો. ભક્તિમાં મગ્ન હતા ત્યારે ભક્ત બની આવેલા તસ્કરો નજર ચૂકવી ખિસ્સામાંથી ફોન સેરવી ગયા. સમગ્ર મામલે કારંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(Bahuchar Mataji Temple, Lal Darwaja, iPhone Theft, Karanj Police, Amdavad News)
#Ahmedabad #LalDarwaja #iPhoneTheft #AmdavadNews #CrimeNews