અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશનના પેટા વહીવટદાર પ્રદીપસિંહ કોણ ??
બાપુનગર વિસ્તારમાં બૂટલેગરો બન્યા બેફામ કે શું ??
વહીવટદાર પ્રદીપસિંહ બુટલેગર ને પ્રોટેક્શન આપે છે કે શું ??
એક બુટલેગર તો વહીવટદાર પ્રદીપસિંહ ઉપર કરી ચૂક્યો છે ગંભીર આક્ષેપો !!
પેટા વહીવટદાર પ્રદીપસિંહ મુખ્ય વહીવટદાર અને બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇનું નામ ખરાબ કરશે કે શું ??
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #bapunagar