અમદાવાદ શહેરમાં સસ્તા અનાજ નો જથ્થો જે શાહીબાગ ઘોડા કેમ્પ થી આવે છે તેમાં જ કોન્ટ્રાકટર ભરત અને રાજુની મિલીભગત કે શું ??
ગઈકાલે રાત્રે શાહીબાગ ઘોડા કેમ્પથી નીકળેલ 1184 નંબર ની ટ્રક જે મીરા સિનેમા પાસે આવેલ ઈબ્રાહિમની સસ્તા અનાજની દુકાને આવી તેમાં વધુ જથ્થો કેવી રીતે મોકલ્યો ??
શું ઘોડા કેમ્પ થી નીકળેલ સસ્તા અનાજની ગાડીના ગેટ પાસ બનાવવામાં જ લોલમલોલ ??
જથ્થો ગણ્યા વગર જ મેનેજરે ગેટ પાસ બનાવ્યો કે શું ??
કોન્ટ્રાકટર ભરત રાજુ ની જોડી આવી રીતે કેટલી કમાણી કરે છે ??
શું પુરવઠા અધિકારીઓની પણ મિલીભગત ??
વધુ વિગતવાર વિડિઓ સાથેની માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #bjp #shahibagh