સુરત બ્રેકીંગ..
સુરત શહેરમાં BRTS બસની વધુ એક બેદરકારી..
ભાટેના સિદ્ધિવિનાયક મંદિર નજીક અકસ્માતની ઘટના સામે આવી..
બસમાં યુવક ચઢવા જતા બસ આગળ વધી, સાથે મુસાફરોનો ખુબજ ઘસારો જોવા મળ્યો..
યુવક દરવાજેથી નીચે પટકાયો..
બસનું ટાયર યુવકના પગ પર ચડ્યું..
યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..
સમગ્ર ઘટના CCTV માં કેદ
ઘટના 17તારીખે બની હતી..
ચાર દિવસ બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થયું..
મોત થતાં પરિવારમાં શોકનો માહોલ..😥🙏