આગામી ઈદે-મિલાદ પર્વને લઈ અઠવા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઝોન-4 DCP નિધિ ઠાકુરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઈદે-મિલાદ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ માહોલમાં થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો તેમજ ઈદે-મિલાદ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
आगामी ईद-ए-मिलाद पर्व को लेकर अथवा पुलिस स्टेशन में शांति समिति की बैठक आयोजित की गई। जोन-4 DCP निधि ठाकुर की अध्यक्षता में हुई बैठक में पर्व को शांतिपूर्ण, सुरक्षित और सौहार्दपूर्ण माहौल में मनाने को लेकर चर्चा की गई। बैठक में शांति समिति के सदस्यों, समाज के प्रमुख लोगों और ईद-ए-मिलाद से जुड़े प्रतिनिधियों ने हिस्सा लिया।
A peace committee meeting was held at Athwa Police Station ahead of the upcoming Eid-e-Milad festival. The meeting was chaired by Zone-4 DCP Nidhi Thakur, with discussions focused on ensuring that the festival is celebrated in a peaceful, safe and harmonious atmosphere. Members of the peace committee, community leaders and representatives associated with Eid-e-Milad were present at the meeting.
Udhna, Surat | Aug 25, 2026