મહુવામાં રત્નકલાકારોની હડતાલ બીજા દિવસે પણ યથાવત
પેવિલિયન ગ્રાઉન્ડ ખાતે રત્નકલાકારોની મોટી સભા યોજાઈ
સુરતથી રત્નકલાકાર એસોસિએશનના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત
કારીગરોના હક અને થઈ રહેલા અન્યાય અંગે માર્ગદર્શન અપાયું
સભાને પગલે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રત્નકલાકારોની માંગણીઓને લઈને હડતાલ આગળ પણ ચાલુ રહેવાની શક્યતા
#krantisamaynews #krantisamay #daimond #mahuva