શિનોર: મોટા ફોફળીયા ગામે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને સંતોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પ્રકૃતિ માતાના જતનના સંકલ્પ સાથે આજરોજ બપોરે શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે આવેલ BAPS મંદિર ખાતે અક્ષર નિવાસી શ્રી પ્રમુખ સ્વામીજીના આર્શીવાદથી વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ,સહકારી આગેવાનો અને સંતો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.