જાંબુઘોડા: જાંબુઘોડા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ મહીલા મોરચા દ્વારા વિવિધ જનજાગૃતી કાર્યક્રમનું આયોજન કરાયુ
જાંબુઘોડા ભાજપા કાર્યાલય ખાતે આજે સોમવારના રોજ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા 12 વર્ષ વિશ્વાસના,વિકાસના અને જનકલ્યાણના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી જાંબુઘોડા તાલુકા મહિલા મોરચા દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો