કુકરમુંડા: મોરંબા ચાર રસ્તા પરથી શંકાસ્પદ કેબલ સાથે બે શખ્સો ઝડપાયા
કુકરમુંડા પોલીસે મોરંબા ચાર રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન 48 કિલો શંકાસ્પદ ઇલેક્ટ્રિક કેબલ અને મોટરસાઇકલ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત 14,800 રૂપિયા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.