કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના એક ગામની મહિલાના ફોટા મોર્ફ કરી ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ગુનો દાખલ થયો.
કુકરમુંડા તાલુકાના એક ગામની મહિલાના ફોટા મોર્ફ કરી ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ગુનો દાખલ થયો.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ કુકરમુંડા તાલુકાના એક ગામની મહિલાના ન્યૂડ ફોટા મોર્ફ કરી બોગસ આઈડી બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે સાહિલ વળવી નામના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.