Latest News in Kukarmunda (Local videos)
કુકરમુંડા: તાપી જિલ્લા એલસીબી પોલીસે ફૂલવાડી ત્રણ રસ્તા નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો.
Kukarmunda, Tapi | Jun 9, 2025
dhaval99955
Follow
Share
Next Videos
કુકરમુંડા: કુકરમુંડા ચાર રસ્તા નજીક સ્થાનિક બોલીમાં વાહનોના નિયમ અંગે સમાજ અપાઈ,જે અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 5, 2025
કુકરમુંડા: કુકરમુંડાના ઈંટવાઈ સહિતના 51 ગામોમાં પાણી પહોંચાડવા માટે 54 કરોડનો ખર્ચ કરાયો,પાણી નહીં પોહચતા સમસ્યા સર્જાઈ.
#Jansamasya
dhaval99955
Kukarmunda, Tapi | May 31, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના રાજપુર સહિતના ગામના લોકોએ મામલતદારને આવેદન આપી સમસ્યા અંગે રજૂઆત કરી.
#Jansamasya
dhaval99955
Kukarmunda, Tapi | May 30, 2025
કુકરમુંડા: કુકરમુંડા પોલીસે મટાવલ ચેકપોસ્ટ નજીકથી આઈસર ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો.
dhaval99955
Kukarmunda, Tapi | May 30, 2025
કુકરમુંડા: કુકરમુંડા પોલીસે મટાવલ ચેક પોસ્ટ ખાતેથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા બે આરોપીને ઝડપી લીધા.
dhaval99955
Kukarmunda, Tapi | May 26, 2025
કુકરમુંડા: પિશાવર પોલીસ ચેક પોસ્ટ નજીકથી ટમેટા ની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
dhaval99955
Kukarmunda, Tapi | May 26, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના બાલંબા જિલ્લા પંચાયત સીટ ખાતેથી લાખોના રસ્તાના કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય દ્વારા કરાયું.
dhaval99955
Kukarmunda, Tapi | May 23, 2025
કુકરમુંડા: તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી.
dhaval99955
Kukarmunda, Tapi | May 20, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના પીશાવર ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા એક નું મોત.
dhaval99955
Kukarmunda, Tapi | May 17, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના ડોડવા ગામની મહિલાની સતામણી કરતા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ થયો.
dhaval99955
Kukarmunda, Tapi | May 16, 2025
કુકરમુંડા: પાટી મેળા માંથી ચોરી થતા ફરિયાદ નોંધાઈ.
dhaval99955
Kukarmunda, Tapi | May 5, 2025
કુકરમુંડા: સાતોલા ગામે તાપી નદીના પટમાં રેતી ભરવા આવેલ ડમ્પરનો ચાલક હીટાચી મશીન નીચે આવી જતા મોત નીપજ્યું
dhaval99955
Kukarmunda, Tapi | May 4, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના આશ્રવા ગામની સીમમાં કરંટ લાગતા 28 વર્ષીય ડ્રાઈવરનું મોત નિપજ્યું.
dhaval99955
Kukarmunda, Tapi | May 3, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામની સીમમાં રેતી ભરી બેફામ દોડતી ટ્રક ખેતરમાં ઉતરી જતા નુકશાન.
dhaval99955
Kukarmunda, Tapi | May 3, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના ઉભદ ગામના ઈસમ સાથે 99 હજાર 900 રૂપિયાની ઓનલાઈન ઠગાઈ થઈ.
dhaval99955
Kukarmunda, Tapi | May 1, 2025
કુકરમુંડા: તાપી જિલ્લાના કુકરમુંડા ગામના લોકોએ પહેલગામ ખાતે થયેલા આંતકવાદી હુમલાને લઈ આક્રોશ વ્યક્ત કરી ગામ બંધ રાખ્યું.
dhaval99955
Kukarmunda, Tapi | Apr 27, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના ગામના હિન્દુ આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
dhaval99955
Kukarmunda, Tapi | Apr 24, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના મોદલા ગામની સીમમાં આવેલ ખેતરમાં 30 વર્ષીય ઈસમને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
dhaval99955
Kukarmunda, Tapi | Apr 16, 2025
કુકરમુંડા: કુકરમુંડા પોલીસે જુના હથોડા ગામેથી દારૂ બનાવવાનું મિશ્રણ ઝડપી લઈ ૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
samaykrantinews
Kukarmunda, Tapi | Apr 12, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના કોરાલા ગામે ઈકો કારના ચાલકે રિક્ષાને અડફેટે લેતા ત્રણને ઈજા પહોંચી.
dhaval99955
Kukarmunda, Tapi | Apr 12, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના ઉભદ ગામની સીમમાં 60 વર્ષીય વૃદ્ધા ને વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યું.
dhaval99955
Kukarmunda, Tapi | Apr 11, 2025
કુકરમુંડા: કુકરમુંડા રેફરલ હોસ્પિટલની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી.
dhaval99955
Kukarmunda, Tapi | Apr 9, 2025
કુકરમુંડા: કુકરમુંડા પોલીસે આમોદ ગામેથી દારૂ બનાવવાનું મિશ્રણ ઝડપી લઈ ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
samaykrantinews
Kukarmunda, Tapi | Apr 8, 2025
કુકરમુંડા: ફુલવાડી ગામના સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને ગેર કાયદેસર રેતી ખનન બાબતે લેખિત ફરિયાદ કરી.
dhaval99955
Kukarmunda, Tapi | Apr 8, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!